Friday, 19/04/2024
Dark Mode

ગરબાડા કુમાર શાળાના વિદ્યાર્થી એ NMMS 2022 ની એક્ઝામમાં ગરબાડા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

June 10, 2022
        748
ગરબાડા કુમાર શાળાના વિદ્યાર્થી એ NMMS 2022 ની એક્ઝામમાં ગરબાડા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા કુમાર શાળાના વિદ્યાર્થી એ NMMS 2022 ની એક્ઝામમાં ગરબાડા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો.

 

તા.૧૦, ગરબાડા

 મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાની કુમાર શાળામાં અભ્યાસ કરતા રાઠોડ હિરેનકુમાર વીરસીંગભાઇ એ NMMS 2022 ને એક્ઝામમાં ગરબાડા તાલુકામાં પ્રથમ ક્રમાંક અને દાહોદ જિલ્લામાં ડ 13 મો ક્રમાંક મેળવી ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું હતું તે બદલ શાળા પરિવાર તરફથી તેમને શુભકામના પાઠવવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!