Thursday, 28/03/2024
Dark Mode

ગરબાડા નગરમાં આવેલ ચામુંડા માતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ…

June 7, 2022
        1025
ગરબાડા નગરમાં આવેલ ચામુંડા માતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ…

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા નગરમાં આવેલ ચામુંડા માતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ…

ગરબાડા તા.07

 

 ગરબાડા મેન બજાર , મા આવેલ નવનિર્મિત શ્રી ચામુંડા માતાજીના મંદિરે ગણપતિજી , હનુમાનજી ભૈરવ તથા કળશની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનો બે દિવસ નો મંગલમયી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં સં .૨૦૭૮ જ્યેષ્ઠ સુદ સાતમ તા . ૦૭/૦૬/૨૦૨૨ મંગળવાર સવારના ૮ થી સાંજના ૫ કલાકે ગણેશ પૂજન , પુણ્યાદ બ્રહ્માચાર્ય વરણ જળયાત્રા શોભાયાત્રા , અગ્નિ સ્થાપન , સાયન પૂજન તથા આરતી નો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સં .૨૦૭૮ જ્યેષ્ઠ સુદ આઠમ તા . ૦૮/૦૬/૨૦૨૨ બુધવાર સવારના ૮ થી સાંજના ૭ કલાકે શ્રી સ્થાપિત દેવતા પૂજન , ગ્રહસ્થાપન , પ્રાસાધિવાસ મૂર્તિ દેવપૂજન , શિખર પ્રતિષ્ઠા , સ્થાપિત દેવતાહોમ , નો કાર્યક્રમ થયો ત્યારબાદ પૂર્ણાહુતિ આશિર્વાદ તથા સાંજના મહાપ્રસાદી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!