
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના પાડલીયા ગામે રાત્રિ સભા યોજાઈ
મામલતદાર આર પી ડીંડોરની અધ્યક્ષતામાં પાડલીયા ગામે રાત્રી સભા યોજાઈ હતી
ફતેપુરા તા.14
ફતેપુરા તાલુકાના પાડલીયા ગામે ફતેપુરા મામલતદાર આર પી ડીંડોરની અધ્યક્ષતામાં સરકાર આપણે આંગણે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ના નેજા હેઠળ રાત્રિ સભા યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી બારીયા ફતેપુરા તાલુકા ભાજપના મહામંત્રી ભગોરા તેમજ તાલુકા પંચાયત મામલતદાર કચેરીના કર્મચારી ગણ તલાટી કમ મંત્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આવનાર મહેમાનોનું ફૂલોના ગુલદસ્તા આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનો ને પડતી મુશ્કેલી અંગેના પ્રશ્નોનું રાત્રી સભામાં સમસ્યા અને પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા