Friday, 18/10/2024
Dark Mode

ફતેપુરા વિધાનસભાના આપ પાર્ટીના જાહેર થયેલ ઉમેદવાર 129 વિધાનસભા ફતેપુરાના આપ પાર્ટીના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર

November 8, 2022
        627
ફતેપુરા વિધાનસભાના આપ પાર્ટીના જાહેર થયેલ ઉમેદવાર  129 વિધાનસભા ફતેપુરાના આપ પાર્ટીના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર

શબ્બીરભાઈ સુનેલવાલા , ફતેપુરા 

 

 

ફતેપુરા વિધાનસભાના આપ પાર્ટીના જાહેર થયેલ ઉમેદવાર 129 વિધાનસભા ફતેપુરાના આપ પાર્ટીના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર

               

ગુજરાત રાજ્યના વિધાનસભાની ચૂંટણી જાહેર થતા દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી ફતેપુરા વિધાનસભા ના ઉમેદવાર તરીકે રઘુભાઈ દીતાભાઈ મછાર ને જાહેર કર્યા બાદ આજ રોજ આપ પાર્ટી પોતાના ઉમેદવાર શ્રી ગોવિંદભાઈ દલાભાઈ પરમારને જાહેર કરવામાં આવેલ છે ભાજપ પાર્ટી દ્વારા હજુ સુધી પોતાનું ઉમેદવાર જાહેર કરેલ નથી ફતેપુરા વિધાનસભામાં ત્રિ પંખીઓ જંગ થવાના એંધાણ જોવાઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!