
ફતેપુરા ,શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા મામલતદાર તરીકે આર પી ડીંડોરની સરકાર શ્રી દ્વારા નિમણૂક કરવામાં આવી
બાલાસિનોર મામલતદાર તરીકે ફરજ બજાવતા આર પી ડીડોર ની ફતેપુરા મામલતદાર તરીકે બદલી નો હુકમ થયો
ગુજરાત સરકાર દ્વારા મામલતદાર કક્ષાના અધિકારીઓને બદલી ના હુકમો કરવામાં આવતા ફતેપુરા મામલતદાર તરીકેની આર પી ડીંડોરની સરકારશ્રી દ્વારા બદલી નો હુકમ કરવામાં આવેલ છે બાલાસિનોર મામલતદાર તરીકેની ફરજ બજાવતા આર પી ડીંડોર ની સરકાર શ્રી દ્વારા ફતેપુરા મામલતદાર તરીકેની બદલી કરવામાં આવેલ છે ફતેપુરા મામલતદાર તરીકે ફરજ બજાવતા પી.આર પરમારની બદલી થતાં ફતેપુરા મામલતદાર નો ચાર્જ ઝાલોદ મામલતદાર શ્રી ને આપવામાં આવેલ હતો છેલ્લા લાંબા સમયથી રેગ્યુલર ખાલી પડેલ મામલતદાર ની જગ્યા પર બાલાસિનોર મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રી આર પી ડીંડોર ની ફતેપુરા મામલતદાર તરીકે સરકારશ્રી દ્વારા બદલી કરવામાં આવેલ છે