Tuesday, 19/03/2024
Dark Mode

ફતેપુરા નગરના મન્સુરી પરિવારની કારને જયપુર ભીલવાડા માર્ગ પર નડયો અકસ્માત એક મહિલાનું મોત ૩ લોકો ગંભીર ઈજાગ્રસ્ત..

May 5, 2022
        1892
ફતેપુરા નગરના મન્સુરી પરિવારની કારને જયપુર ભીલવાડા માર્ગ પર નડયો અકસ્માત એક મહિલાનું મોત ૩ લોકો ગંભીર ઈજાગ્રસ્ત..

શબ્બીરભાઇ સુનેલવાલા

ફતેપુરા નગરના મન્સુરી પરિવારની કારને જયપુર ભીલવાડા માર્ગ પર નડયો અકસ્માત એક મહિલાનું મોત ૩ લોકો ગંભીર ઈજાગ્રસ્ત..

ફતેપુરા તા . ૦૫

 

 ફતેપુરા નગરના રેનું ફર્નિચર વાળા મનસુરી પરિવાર પોતાની પુત્રવધૂને લઈને પિયરના ગામ કેકડી ગામે જઈ રહ્યા હતા.તેવામાં જયપુર ભિલવાડા માર્ગ કાદેડા ગામ નજીક રસ્તા ઉપર અનિયંત્રિત થઈ ગઈ હતી . અને સાઈડમાં ખાબકી ગઈ હતી . આ અકસ્માતમાં મનસુરી પરિવારના ૪૫ વર્ષીય રેહાનાબીબી મુબારીકહુસેન મનસુરી મોત નિપજયું હતું . જ્યારે માલુની મુબારીક હુસેન , શાહીનાબાનુ મોહમ્મદ ઈકબાલ મનસુરી અને આ ત્રણેય ઈજાગ્રસ્તોને કેકડી ગામના રાજકીય હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ અને બલવંતસિહ મહારાજા પોલીસ કાફ્લા સાથે ઘટનાસ્થળે આવીને ઘટનાની જાણકારી મેળવી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!