દાહોદ લાઈવ બ્રેકીંગ
Contents
- દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ફૂડ વિભાગ નો સપાટો
- દશેરા પર્વ નિમિત્તે ફૂડ વિભાગ દ્વારા ફાફડા જલેબી વેંચતા વેપારીઓ ને ત્યાં ફૂડ વિભાગ દ્વારા લેવાયા નમૂનાઓ
- તેલ સહિત અન્ય ખાણી પીણી ના સમાન ના પણ લેવાયા નમૂનાઓ
- સમગ્ર જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
- દાહોદ શહેર માં કેટલીક હોટલો પરથી ફૂડ વિભાગે નમૂના લઈને લેબ માં મોકલી આપવાની તજવીજ હાથ ધરી
