
કલ્પેશ ચૌહાણ, ધાનપુર
ધાનપુર તાલુકાના નાકટીમાં આપ પાર્ટીના ઉમેદવારે મિટિંગ યોજી..
આજરોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામે 134 મત વિસ્તારના આમ આદમીના ઉમેદવાર ભરતસિંહ વાખળા સાહેબ તથા મહિપતસિંહ ખૂબ મોટી સંખ્યામાં આમ આદમીના કાર્યકરો તથા સહ આગેવાનો અને તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ કૈલેશભાઈ માજી સરપંચ દીપસિંગભાઈ અમરસિંહભાઈ પર્વતભાઈ બચુભાઈ રમણભાઈ શંકરભાઈ બાબુભાઈ કલ્પેશભાઈ એવા ઉમેદવાર ભરતસિંહ વાખળા સાહેબે મહિલાનો દર મહિને 1000 રૂપિયા ની વાત કરી આપવાને વાત કરી હતી. તેમજ ૩૦૦ યુનિટ વીજળીને મળશે વાત કરી તથા 12 પાસ ભણેલા હોય એને દર મહિને ₹3000 રૂપિયા મળશે અને અને ભ્રષ્ટાચાર મુક્ત કરીશું એવી કરી જ્યારે આમ આદમીની સરકાર બનશે ત્યારે આપણા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ વાયદા કર્યા છે એ પૂરા કરવામાં આવશે.