કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડના પીસોઈ ખાતે એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન દ્વારા સિલાઈ સેન્ટર (WEC) નું શુભારંભ..
સીંગવડ તા. ૨૪
સિંગવડ ના પીસોઈ ખાતે એકલ અભિયાનના પંચમુખી શિક્ષા ના માધ્યમથી વર્તમાનમાં એક લાખ ગામો એકલ વિદ્યાલય સંચાલિત છે. જેનો ઉદેશ્ય છે ગૌ આધારિત ખેતી અને ખેતી આધારિત ગ્રામ ઉદ્યોગ હેતુ સમર્પિત એકલ ગામો ધ્યાન ફાઉન્ડેશનના માધ્યમથી આભાર આઠ ના સંવાદ ગુજરાત વિભાગ પંચમહાલ ના તોયણી સેન્ટરમાં સિલાઈ સેન્ટર ડબલ્યુ ઈ સી નું ઉદઘાટન કાર્યક્રમ દીવ પ્રચલિત કરીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન પંચમહાલ અભિયાન અમુક ભરતભાઈ બારીયા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં સિલાઈ નું રજીસ્ટ્રેશન બાલિકાઓ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ના સાથે લગભગ 160 ગ્રામીણ લોકો ઉપસ્થિત રહ્યા મુખ્ય અતિથિ ના રૂપમાં કાંતિભાઈ સેલોત સિંગવડ તાલુકા સંઘ સંચાલક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શ્રીમતી પીનલબેન મનીષભાઈ એકલ અભિયાન. ઉત્તર ગુજરાત સમિતિ સદસ્ય. સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેશભાઈ બારીયા મુકેશભાઈ બારીયા સરપંચ પીસોઈ બાબુભાઈ રાવત એકલ અભિયાન પંચમહાલ અધ્યક્ષ અમરસિંહ બારીયા પંચમહાલ વિભાગ સમરસતા સંયોજક ચિંતન ભાભોર સીંગવડ તાલુકા કાર્યવાહ રાજેશભાઈ બારીયા ધર્મ જાગરણ પ્રસારક પુ.સંત શ્રી ગણેશ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઓનલાઇનના માધ્યમથી એકલ ગ્રામોધ્યાન ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હેડ દિલ્હી ઇજીએફ ડાયરેક્ટર ભાસ્કર શર્મા જી પ્રોજેક્ટ હેડ આશિષ જી તેમજ હિમાંશુ જી WEC રબારી શ્રીમતી પારુલ રાચી થી (સી.પી.પી) (જી.એમ.વાય) અભિજીત પાંડે અને અન્ય સમિતિ સદસ્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા જ્યારે ગુજરાત પ્રોજેક્ટ ઇન્ચાર્જ સામુભાઇ કટારા આઈવીડી દાહોદ ઇન્ચાર્જ શિવરાજ જી કોમ્પ્યુટર ટેનર ધવલભાઈ સિલાઈ પ્રશિક્ષણ શ્રીમતી સુરેખાજી પંચ પ્રમુખ નટવર ભાઈ ઉપસ્થિત રહ્યા એકલ ના પ્રયાસ અને દાતા શ્રી અરૂણ ભાઈ શાહ ના અમૂલ્ય સહયોગ થી સિંગવડ ના પીસોઈ માં સિલાઈ સેન્ટર નો શુભારંભ થયું કાર્યક્રમના અંતમાં બધા જ અતિથિઓને એકલ ગામો ત્યાં ફાઉન્ડેશનના પ્રયાસ ની સરાહના કરવામાં આવી અને ગ્રામીણ વિકાસ ની દિશામાં મહત્વપૂર્ણ કદમ બતાવ્યું જ્યારે બધા ની આ પહલ પહેલથી આ કાર્યક્રમને સફળ બનાવ્યું અને આ પોતાનો સહયોગ આપવાનો સંકલ્પ કર્યો આ પ્રકાર સમર્પણ અને ઉત્સાહ ના સાથ સાથ સહકારથી સંપન્ન આ કાર્યક્રમ બધાના દિલોમાં પ્રેરણા અને ઉમંગ નું નવું કિરણ જગાવવા જગાવવામાં સફળ રહ્યું હતું