Monday, 09/09/2024
Dark Mode

સંજેલી નગરમાં પુષ્પ સાગર તળાવ ઓવરફ્લોર થતા કૃષ્ણકુંજસોસાયટી જળબંબાકાર. જીબોટા નદી, ભાબરી નદી, કુંડાનદી, સમુંદર તળાવ ઓવરફ્લો વિવિધ માર્ગો પર વૃક્ષ ધરારાસાઈ થતાં રસ્તા બંધ..

August 27, 2024
        1869
સંજેલી નગરમાં પુષ્પ સાગર તળાવ ઓવરફ્લોર થતા કૃષ્ણકુંજસોસાયટી જળબંબાકાર.  જીબોટા નદી, ભાબરી નદી, કુંડાનદી, સમુંદર તળાવ ઓવરફ્લો વિવિધ માર્ગો પર વૃક્ષ ધરારાસાઈ થતાં રસ્તા બંધ..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી નગરમાં પુષ્પ સાગર તળાવ ઓવરફ્લોર થતા કૃષ્ણકુંજસોસાયટી જળબંબાકાર.

જીબોટા નદી, ભાબરી નદી, કુંડાનદી, સમુંદર તળાવ ઓવરફ્લો વિવિધ માર્ગો પર વૃક્ષ ધરારાસાઈ થતાં રસ્તા બંધ..

ગોવિંદાતળાઈ,ચમારીયા,ભાણપુર ટી.મુવાડા,સહિત ચાર જેટલા મકાનો ઘરાસાઈ થયા.

સંજેલી પુષ્પ સાગર તળાવ તૂટશે તો જવબદારી પંચાયત તંત્ર રહેશે.:- ભરત ચારેલ આગેવાન 

સંજેલી તા. 27

સંજેલી નગરમાં પુષ્પ સાગર તળાવ ઓવરફ્લોર થતા કૃષ્ણકુંજસોસાયટી જળબંબાકાર. જીબોટા નદી, ભાબરી નદી, કુંડાનદી, સમુંદર તળાવ ઓવરફ્લો વિવિધ માર્ગો પર વૃક્ષ ધરારાસાઈ થતાં રસ્તા બંધ..

સંજેલી પુષ્પ સાગર તળાવ 2 ગામોમાં ફેલાયેલું 22 એકરનું તળાવ ઓવરફલો થતા કબ્રસ્તાનનો કોટ પાણીમાં ગરકાવ તેમજ કૃષ્ણકુંજ સોસાયટીમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર મામલતદાર સહિત બંને સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા.પાણીનો નિકાલ કરવા આવેલા સંજેલી બી.જે.વસાવા મામલદાર,સરપંચ મનાભાઈ ચારેલ પાણીનો વહેણ જોઈને ચોકી ઉઠ્યા હતા.સ્થાનિક લોકોનો બચાવ કરવા માટે JCB મંગાવીને દબાણ કરાયેલું નાણું તોડી પાડી પાણીનો નિકાલ માટે બાહેદારી આપી.પરંતુ જવાબદાર અધિકારીઓ સ્થળ છોડી ગાડી લઈ ભાગી ગયા.અને ગ્રામજનો દ્વારા ખુલ્લો પડકાર કરાયો પંચાયતની સરપંચ તલાટી,મામલદાર સહિતના અધિકારીઓ લાખો રૂપિયાની ખાયકી કરી દબાણકારોને છાવરે છે.

સંજેલી નગરમાં પુષ્પ સાગર તળાવ ઓવરફ્લોર થતા કૃષ્ણકુંજસોસાયટી જળબંબાકાર. જીબોટા નદી, ભાબરી નદી, કુંડાનદી, સમુંદર તળાવ ઓવરફ્લો વિવિધ માર્ગો પર વૃક્ષ ધરારાસાઈ થતાં રસ્તા બંધ..

સંજેલી તાલુકામાં સતત ચાર દિવસથી મુશળધાર મેહુલિયો વર્ષતા જળબંબાકાર થતા પુષ્પ સાગર તળાવ ઓવર ફ્લો થતા કબ્રસ્તાનનો કોર્ટ પાણીમાં ઘરકાવ પાણીના વેણ વધુ પ્રમાણમાં તૂટી પડતા કૃષ્ણકુંજ સોસાયટી પાણી ભરાઈ જતા મકાનોમાં પાણી ભરાયા સ્થાનિકો ઘરમાં ફસાયા જીવન જરૂરિયાત સાધન સામગ્રી બીજા માળે ચડાવી પાણીનું ટેન્કર પણ પાણીમાં ડુબ્યુ હતું.જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ જાતનું નક્કર કામગીરી કરવામાં ન આવતા તંત્ર તળાવ ફૂટવાની રાહ જોઈ રહ્યું હોય તેમ જોવાય રહ્યું છે. કલાકો સુધી jcb ના કોન્ટેક કરવામાં જ ટાઈમ પસાર કર્યો.બાદ જીસીબી આવતા જવાબદાર તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં અને જીસીબી પાછુ મોકલી દેતા ગ્રામજનો દ્વારા હલ્લાબોલના દ્રશ્યો સર્જાયા હતા.ભૂ માફિયા દ્વારા 22 ફૂટનું નાળું 3 ફૂટ માં ફેરવી દેતા સ્થાનિકો તેમજ ગ્રામજનોએ અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.સંજેલી પંચાયત તંત્ર દ્વારા દબાણ કરનાર સામે કાર્યવાહી કરવા તંત્ર નિષ્ફળ નીવડી જેથી તંત્રની પોલ ખુલ્લી પડી જવા પામી હતી.સતત 4 દિવસથી કડાકા ભડાકા સાથે રાતદીવસ વરસાદ ખાબકતાં નદી નાળા તલાવો ઓવરફલો વિવિધ માર્ગો પર વૃક્ષ ધારાશાયી થતા લોકો સંપર્ક વિહોણા થયાં હતા.અને થાળા -કોટા 2 ગામોનું તળાવ લગભગ 34 એકરમાં ફેલાયલું સમુદ્ર સાગર તળાવ ઓવરફલોં થતા ખેડૂતોનો પાકનું મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે.

*ભૂમાફિયાઓ દ્વારા આવણા પર દબાણ કરતા સોસાયટીમાં પાણી ભરાયા.*

 ભૂમાફિઆ દ્વારા આવનો 22 ફૂટનો 3 ફૂટ કરી દબાણ કરતા 1 વર્ષ થી અનેક વાર રજુવાત કરવામાં આવી હતી.મામાલદાર કામગીરી બંધ કરવા માટે સ્ટે મૂકી દેવામાં આવીયો હતો.પરંતુ પંચાયતની મીલીભગત ના કારણે પંચાયતની જગ્યા પર દબાણ દૂર કરવા તંત્ર નિષ્ફળ. દબાણ થયું છે તે તોડી નાખવાનું કહી જવાબદારી માંથી છટકી જતા આજે તે જગ્યા પર જળબંબાકાર ના અતભૂત દ્રશ્ય સામે આવ્યા અને પંચાયતના વોટર વર્કસના બે કુવા પાણીથી છલોછલ થઇ ગયા.

 *જેસીબી આવે એટલે કામગીરી કરાવીએ છીએ :- સરપંચ મનાભાઈ ચારેલ..*

જેસીબી આવે એટલે હમણાં તોડી નાખીએ હમણાં જીસીબી આયુ હતું તે તાલુકા વાળાએ મંગાવ્યું હતું તે જતું રહ્યું છે બીજું જીસીબી મંગાવીને નાળુ તોડી નાખશું.જેવો સરપચે ઉડાઉ જવાબ આપીને ગાડી લઈને રવાના થઈ ગયા હતા.

 *જેસીબી મંગાવે પાણીનો નિકાલ કરવાની સૂચના આપી છે :- બી.જે. વસાવા મામલદાર.*

સંજેલી તળાવ ઓવરફ્લો થતાં કૃષ્ણ કુંજ સોસાયટી સહિત પંચાયતના બે કુવા પણ પાણીમાં છલોંછલ થયાં જેસીબી મંગાવીની પાણીનો નિકાલની વ્યવસ્થા કરીયે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!