Sunday, 08/09/2024
Dark Mode

પૂર્વ સાંસદ, આદિવાસી નેતા ચેતર વસાવા, ચંદ્રિકાબેન બારીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.

February 18, 2024
        453
પૂર્વ સાંસદ, આદિવાસી નેતા ચેતર વસાવા, ચંદ્રિકાબેન બારીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા.  ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.

રાજેશ વસાવે :- દાહોદ 

પૂર્વ સાંસદ, આદિવાસી નેતા ચેતર વસાવા, ચંદ્રિકાબેન બારીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા.

ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.

ઝાલોદ તા.19

પૂર્વ સાંસદ, આદિવાસી નેતા ચેતર વસાવા, ચંદ્રિકાબેન બારીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.

ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાયો હતો.જેમાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ આદિવાસી સમાજના લોકલાડીલા નેતા ચૈતર વસાવા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડ , પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા , તેમજ વિવિધ ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા

પૂર્વ સાંસદ, આદિવાસી નેતા ચેતર વસાવા, ચંદ્રિકાબેન બારીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.

જેમાં આદિવાસી સમાજને પડતી મુશ્કેલી તેમના હકો, સહિતના મુદ્દાઓની ચર્ચાઓ ચિંતન શિબિરમાં થઈ હતી. સાથે સાથે આ લોકસભા 2024 ના ચૂંટણીમાં આદિવાસી સમાજે એક જૂથ થઈને ચૂંટણી લડવા માટે મંચ પરથી આવાહન કરવામાં આવ્યું હતું.

પૂર્વ સાંસદ, આદિવાસી નેતા ચેતર વસાવા, ચંદ્રિકાબેન બારીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.

અત્રે ઉલ્લેખની છે કે દાહોદ જિલ્લો આદિવાસી જિલ્લો હોવાથી અહીંયા રોજગાર અને સિંચાઈના પ્રાણ પ્રશ્નના મુદ્દે વર્ષોથી રાજનીતિ ચાલતી આવી છે પરંતુ આદિવાસી સમાજની સ્થિતિ આજે પણ વર્ષો પહેલા જે હતી આજે પણ યથાવત રહેવા પામી છે. ગત વિધાનસભા 2022 ની ચૂંટણીના આંકડાના આંકડા અનુસાર એકલા દાહોદ જિલ્લામાંથી 15% આદિવાસી સમાજના લોકો પોતાનો ઘર પરિવાર બાળકોનું ભણતર છોડી ગુજરાતના અન્ય શહેરોમાં પ્રયાણ કરી રહ્યું છે.

પૂર્વ સાંસદ, આદિવાસી નેતા ચેતર વસાવા, ચંદ્રિકાબેન બારીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. ઝાલોદ તાલુકાના રૂખડી ગામે આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ.

તેવા સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ થકી આમ આદમી પાર્ટીએ ચેતર વસાવા જેવા ફાયર બ્રાન્ડ નેતાઓના થકી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ સંજેલી થી શરૂ કરી દીધા છે. તેવી જ રીતે કોંગ્રેસે પણ બેઠકોનો દોર કરી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જોડે આદિવાસી વિસ્તારોને ખુદસે પરંતુ આ પહેલા કોર્પોરેટ અને 24 * 7 કલાક ઇલેક્શન મોડમાં અગ્રેસર રહેતી ભાજપ પણ ત્રીજી વાર, રામ મંદિર , વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ડેવલોપમેન્ટ,તથા જલજીવન મિશન, આયુષ્યમાન કાર્ડ ઉજ્જવલ યોજના, પીએમ આવાસ કિસાન સમૃદ્ધિ જેવી લોકપ્રિય યોજનાઓ થકી હેટ્રિક મારવા કમર કસી છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓથી જુદુ આદિવાસી સમાજ પણ કોઈપણ પાર્ટી અથવા પક્ષને પરે રાખી માત્રને માત્ર આદિવાસી સંગઠન સાથે આદિવાસીઓના પ્રાણ પ્રશ્નો સાથે ચિંતન શિબિર યોજી રહ્યા છે. આવનારા સમયમાં કેવા પ્રકારના પડઘા લોકસભાની ચૂંટણીમાં પડે છે. તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!