કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા જન જાતિ કલ્યાણ આશ્રમ, દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી ની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું.
સીંગવડ તા. ૧૯ ગુજરાત તરફથી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ શ્રી જી ની પ્રતિમા વિતરણ સીંગવડ જન જાતિ કલ્યાણ આશ્રમ ના પ્રમુખ રમણભાઈ બારીયા, તાલુકા સઘ ચાલકજી કાંતિભાઈ સેલોત સાથે જન જાતિ કલ્યાણ આશ્રમ ના કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા જ્યારે ગણેશ વધામણાં પંથક માં જોર શોર થી છે ત્યાંરે 25 થી વધારે મંડળો બનાવી સામુહિક ગણેશ પૂજા માટે જન જાતિ કલ્યાણ આશ્રમ દ્વારા તું મેં એક રકત ની ભાવના સાથે કામ કરી સામાજિક જાગૃતિ લાવી રહ્યા છે. જેને લઈને ગામડાઓ મા ઠેર ઠેર ગણેશજી ની સ્થાપના કરવામાં આવે છે.