
મહેન્દ્ર ચારેલ. :- સંજેલી
સંજેલી ઝાલોદ રોડ પર નલ સેજલ યોજના હેઠળ કામગીરી કરતા અનેક કનેક્શન તૂટ્યા.
સંજેલી પંચાયતને નલ કનેક્શન ચાલુ કરવા માટે લેખિત રજૂઆત:1 વર્ષથી નળ ન આવતા પંચાયતને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.
સંજેલી પંચાયતની લાપરવાહી અને બેદરકારી સામે આવી:સંજેલી હોળી ફળિયામાં વિસ્તારમાં 15 દિવસથી નળ ન આવતા પાણી માટે વેલખા મારતી પ્રજા.
હોળી અને ધુળેટી મોટામાં મોટો તહેવારના દિવસે પણ પાણી માટે ગળીએ ગળીએ ફાંફા મારવાનો વારો આવ્યો..
સંજેલી તા.06
સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી નળ ન આવતા પિયાના પાણી માટે વલખા સંજેલીનગરની પ્રજા વારંવાર સરપંચને મૌખિક રજૂઆતો છતાં પણ તંત્ર આખ ખાડા કાન કરી રહ્યું છે છેલ્લા 15 દિવસથી નળ ન આવતા પ્રજાને ભારે મુશ્કેલી વેચવાનો વારો આવ્યો છે ટેન્કર દ્વારા રોજનું 100 થી 150 રૂપિયા નું વેચાતું પાણી લેવા પડે છે સંજેલી નગરમાં ટેન્કરો પણ અનિયમિત આવતા પાણી માટે પ્રજા અટવાઈ રહી છે.હોળીનો મોટામાં મોટો તહેવાર છતાં નળ ન આવતા પિયાના પાણી માટે પ્રજા પાણી માટે ગલીએ ગલીએ ભટકવાનો વારો આવ્યો છે. સંજેલી નગરમાં પિયાના પાણી માટે વારંવાર મુશ્કેલીઓ પડી રહી છે પંચાયત તંત્રની લાપરવાહી અને બેદરકારીના કારણે હોળી ફળિયા વિસ્તારમાં નળ કનેક્શન હોવા છતાં પાણી મળતું નથી વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં પાણી માટે વેલખા મારી રહી છે છેલ્લા ચાર દિવસથી પાણીના ટેન્કરો ન આવતા પ્રજાને ભારે મુશ્કેલી બેઠો વારો આવ્યો છે. વહેલી તકે પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી સંજેલી નગરની પ્રજાની માંગ ઉઠવા પામી છે.