Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ શહેર સહીત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદુનબી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ..

October 9, 2022
        418
દાહોદ શહેર સહીત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદુનબી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ..

દાહોદ શહેર સહીત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદુનબી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ..

દાહોદ તા.૦૯

દાહોદ શહેર સહીત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદુનબી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ..

દાહોદ શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ જશ્ને ઈદે મિલાદુન નબી પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. મુસ્લિમ બિરાદરોએ મસ્જીકમાં વિશેષ નમાઝ અદા કરી ત્યાર બાદ પર્વની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને દાહોદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ પણ કાઢ્યું હતું.

દાહોદ શહેર સહીત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદુનબી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ..

દાહોદ શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદુન નબી પર્વની હર્ષાે ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરી હતી. સમાજના લોકોએ મસ્જીકમાં વિશેષ નમાઝ અદા કરી હતી અને ત્યાર

દાહોદ શહેર સહીત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઈદે મિલાદુનબી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ..

બાદ એકબીજાનું મોંહ મીઠું કરાવી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા પર્વની ખાસ ઉજવણીને ધ્યાનમાં રાખી દાહોદ શહેરમાં ડી.જે.ના તાલે ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં દાહોદ શહેરના મુસ્લિમ બિરાદરો સાથે સમાજની મહિલાઓ અને બાળકો પણ જુલુસમાં જાેડાયાં હતાં જે સ્થળોએ જુલુસ નીકળ્યું હતું ત્યારે સમાજના લોકો દ્વારા ખાણીપીણીના વિવિધ સ્ટોલો પણ લગાવવામાં આવ્યાં હતાં. ઠંડાપીણા, ખાણીપીણીની સુવિધા સાથે જુલુસ દાહોદ શહેરમાં ફર્યું હતું. મોડી સાંજે અને રાત્રીના સમયે દાહોદ શહેરના બાગ બગીચાઓમાં ચહલ પહલ પણ જાેવા મળી હતી. બજારમાં ભારે ભીડ પણ જાેવા મળી હતી.

—————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!