ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તા.04
સંતરામપુર સ્ટેટ બેંકમાં 2000 રૂપિયા લેવા માટે ખેડૂતો ઉમટી પડ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
સંતરામપુર નગરમાં ભારતીય સ્ટેટ બેન્ક માં ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયા નાખ્યા હતા 2000 રૂપિયા લેવા માટે આજે સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી હતી અને લાંબી કતારો જોવા મળી હતી સરકાર ની ગાઈડ લાઈન મુજબ કોઈપણ પ્રકારનું નિયમનું પાલન કરવામાં આવ્યું હતું સોશિયલ distance પાલન કરવામાં આવેલ ન હતું ખેડૂતોને 2000 રૂપિયા લેવા માટે આખો દિવસ નાઇટમાં બનવું પડ્યું હતું આવી કોરોના મહામારીમાં ખેડૂતો 2000 રૂપિયા લેવા માટે મજબુર બન્યા અમને કોરોનાનો ડર લાગતો જ નથી.
Contents
- ઇલ્યાસ શેખ :- સંતરામપુર
- સંતરામપુર તા.04
- સંતરામપુર સ્ટેટ બેંકમાં 2000 રૂપિયા લેવા માટે ખેડૂતો ઉમટી પડ્યા:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
- સંતરામપુર નગરમાં ભારતીય સ્ટેટ બેન્ક માં ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયા નાખ્યા હતા 2000 રૂપિયા લેવા માટે આજે સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી હતી અને લાંબી કતારો જોવા મળી હતી સરકાર ની ગાઈડ લાઈન મુજબ કોઈપણ પ્રકારનું નિયમનું પાલન કરવામાં આવ્યું હતું સોશિયલ distance પાલન કરવામાં આવેલ ન હતું ખેડૂતોને 2000 રૂપિયા લેવા માટે આખો દિવસ નાઇટમાં બનવું પડ્યું હતું આવી કોરોના મહામારીમાં ખેડૂતો 2000 રૂપિયા લેવા માટે મજબુર બન્યા અમને કોરોનાનો ડર લાગતો જ નથી.
