ઓછો થઈ ગયા છે.હાલ એક પણ કેસ કોરોના નથી. ત્યારે ફતેપુરા પી.એસ.આઈ બી.બરંડા દ્વારા લોકો જાગૃત રહે સાવચેત રહે તે અનુસંધાનમાં ફ્લેગ માર્ચ યોજી હતો.જેમાં ફતેપુરા નગરના
વિવિધ વિસ્તારમાં કોરોના નું ચુસ્તપણે પાલન થાય સોશિયલ ડિસ્ટન્સ રાખે માસ્ક બાંધી રાખે વેપારીઓ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેને ધ્યાનમાં રાખી આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો.તથા લોકો મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે દિવાળીના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નું આયોજન પણ કરવામાં આવ્યું હતું