odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

પાંચવાડા ગામે વહેલી સવારે ખેતરમાં કામ કરતા યુવકો પર દીપડાનો જીવલેણ હુમલો, પરિવારોના જીવ અધ્ધર!

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

પાંચવાડા ગામે વહેલી સવારે ખેતરમાં કામ કરતા યુવકો પર દીપડાનો જીવલેણ હુમલો, પરિવારોના જીવ અધ્ધર!

દાહોદ તા. ૧૭

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સવારના સમયે ખેતરમાં કામ કરી રહેલા ગ્રામજનો પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. દીપડાના આ આતંકથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

 

મળતી માહિતી મુજબ, પાંચવાડા ગામના માળ ફળિયામાં રહેતા સ્થાનિક લોકો સવારના સમયે પોતાના ખેતરમાં રોજિંદું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ક્યાંકથી ધસી આવેલા દીપડાએ પાછળથી લોકો પર હિંસક હુમલો કરી દીધો હતો. દીપડાએ એટલી ઝડપથી હુમલો કર્યો કે લોકોને બચાવનો મોકો જ ન મળ્યો. દીપડાના આ હુમલામાં ત્રણ લોકોને માથાના તેમજ મોઢાના ભાગે અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી છે.jema

 

૧. **પંકજભાઇ ધુલાભાઈ માવી**

૨. **મનોજભાઈ કેશવભાઈ માવી**

૩. **રાકેશભાઈ સેવાભાઈ પરમાર ઇજાગ્રસ્થ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં 

 

હુમલાની ચીસાચીસ સાંભળીને આજુબાજુથી અન્ય ગ્રામલોકો દોડી આવ્યા હતા. ગ્રામજનોએ એકઠા થઈને બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને ગ્રામલોકો દ્વારા તાત્કાલિક વધુ સારવાર અર્થે **ઝાયડસ હોસ્પિટલ** ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું મૂકી દીપડાને પકડવાની માંગ કરી છે જેથી અન્ય કોઈ મોટી હોનારત ટળી શકે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre