odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

*દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી બાબત* *દાહોદ નગરપાલિકા માટે ૯ વોર્ડ અને ૩૬ બેઠકો નિર્ધારિત

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી બાબત*

*દાહોદ નગરપાલિકા માટે ૯ વોર્ડ અને ૩૬ બેઠકો નિર્ધારિત*

દાહોદ તા. ૩ 

રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. દાહોદ નગરપાલિકા માટે ૯ વોર્ડ અને ૩૬ બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. જે પૈકી અનુસૂચિત જાતિ ની ૨ બેઠકો પૈકી ૧ બેઠક સ્ત્રી માટે અનામત, અનુસૂચિત આદિજાતિની ૬ બેઠક પૈકી ૩ સ્ત્રી માટે અનામત તેમજ પછાતવર્ગની ૧૦ બેઠકો પૈકી ૫ બેઠકો પછાતવર્ગ ની સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. આમ, સ્ત્રીઓ માટેની અનામત બેઠકની કુલ સંખ્યા ૧૮ છે, જેની જિલ્લા મ્યુનીસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવે છે.

000

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre