Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ પાનમ નદીમાં તણાતા એક વ્યક્તિ માટે બચાવ કામગીરી હાથ ધરી રેસ્ક્યુ કરાયું* *દેવગઢ બારિયા નગરપાલિકા ટીમ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ*

June 21, 2025
        1112
દાહોદ પાનમ નદીમાં તણાતા એક વ્યક્તિ માટે બચાવ કામગીરી હાથ ધરી રેસ્ક્યુ કરાયું*  *દેવગઢ બારિયા નગરપાલિકા ટીમ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ*

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ પાનમ નદીમાં તણાતા એક વ્યક્તિ માટે બચાવ કામગીરી હાથ ધરી રેસ્ક્યુ કરાયું*

*દેવગઢ બારિયા નગરપાલિકા ટીમ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ*

દાહોદ તા. ૨૧

દાહોદ જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસથી પડી રહેલા વરસાદ દરમ્યાન દેવગઢ બારિયા તાલુકામાં આવેલ જુના બારીયા ભારે વરસાદને કારણે પાનમ નદીના પાણી અચાનક જ વધતા પાનમ નદીની તરફ એક વ્યક્તિ ખેતરે જતા સમયે જ નદીના પાણીનો પ્રવાહ વધતા તે વ્યક્તિ ફસાયો હતો. જેની જાણ થતા તરત જ એ વ્યક્તિના બચાવ માટે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. દેવગઢ બારિયા નગરપાલિકા ટીમ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી ફસાયેલ વ્યક્તિને બહાર કાઢી લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!