दाहोद દાહોદ:આઇઓસીએલ(IOCL) રતલામ-કોયલી પાઇપલાઇનમાં પેટ્રોલિયમની પેદાશોની ચોરીનું પ્રયાસ નિષ્ફળ:અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાયો Last updated: 31/07/2020 21:31 Editor Dahod Live Share 1 Min Read SHARE જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ, તા.૩૧ દાહોદ તાલુકાના તણસીયા ગામેથી પસાર થઈ રહેલી આઈઓસીએલ કંપનીની રતલામ-કોયલી પાઈપ લાઈનમાંથી પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાના ઈરાદે પાઈપલાઈન સુધીનો ઉંડો ખાડો કરી પાઈપ લાઈનમાં પ્લેજ ફીટ કરવાના ઈરાદે પ્લેજ લાવતા કોઈને આ બાબતની ખબર પડી જતા પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર કોઈ અજાણ્યા તસ્કરોએ દાહોદ તાલુકાના તણસીયા ગામની સીમમાંથી પસાર થતી આઈઓસીએલ કંપનીની કોયલી-રતલામની પાઈપ લાઈનમાંથી પેટ્રોલીયમ પેદાશની ચોરી કરાવાના ઈરાદે ચેનેજ નંબર ૧પર૩ ઉપર પાઈપ લાઈનમાં પ્લેજ ફીટ કરવાના ઈરાદાથી લાવી પાઈપ લાઈન સુધીનો ઉંડો ખાડો ખોદી તમામ તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ આ બાબતની ખબર પડી જતા કંપનીના કર્મચારીઓએ પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ સંબંધે કંપનીની શ્રવણકુમાર સુગંદકુમાર ઝાએ નોંધાવેલ ફરીયાદને આધારે કતવારા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલોદના સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતીની મીટીંગ યોજાઈ.. આંતરરાજ્ય ચેક પોસ્ટ પર પોલીસ સતર્ક, કરોડોનો દારૂ ઝડપાયો. દાહોદ એલસીબી પોલીસે નેશનલ હાઈવે પરથી 1.60 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો.. દાહોદના ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી ભાગેલો ટ્રક ચાલકનો ફિલ્મીઢબે પીછો:PI ઉપર પથ્થરમારો, વાહન ચેકિંગ દરમિયાન ભાગેલા આઇશર ટ્રક ચાલકને પોલીસે ઝડપી લીધો, દાહોદમાં મંદિરમાં દાનના બહાને પૂર્વ નગરપાલિકા પ્રમુખ પાસેથી સોનાના દાગીના ઉતારી ઠગાઈ પડાવની દુધીમતી નજીક શીતળા માતા મંદિર સામે બે યુવકોએ સોનાની બુટ્ટી અને ચેન લઈ ફરાર, શહેરમાં ફફડાટ *અધિક નિવાસી કલેક્ટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યકમ યોજાયો* *વહેલી તકે તમામ અરજીઓનો નિકાલ લાવવા અધિક નિવાસી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને આપી સુચના* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article કોરોનાનો કહેર:આજના 33 નવા કેસોના ઉમેરા સાથે કોરોનનો આંકડો 586 પર પહોંચ્યો Next Article દાહોદ:સીસીરોડના પેચવર્કમાં ગેરરીતી બાબતે સ્થાનિકોએ ટકોર કરતા સુપરવાઈઝરએ કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન:સ્થાનિકોએ મચાવ્યો હોબાળો Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ઝાલોદના ચાકલીયા ટીંબી આંગણવાડી કેન્દ્રમાં આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી.! ગંભીર ક્ષતિઓ બહાર આવતા રૂ. ૫૧,૪૩૨/-ની સ્વૈચ્છિક રિકવરી સરકારમાં જમા કરાવ્યા.. Uncategorized 26/12/2025 રાજસ્થાન-ગુજરાતની ટીંબી ચેકપોસ્ટ પર વિદેશી દારૂની હેરફેરનો પર્દાફાશ.. ઝાલોદ તાલુકામાં ના ચાકલિયા પોલીસે આઇસર ગાડીમાંથી રૂપિ ૨૪.૧૫ લાખનો કિંમતના દારૂ-બિયર ઝડપ્યો. Uncategorized 26/12/2025 પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ સંદર્ભે SOG પોલીસની રેડ. સંજેલીની સાવરીયા મોબાઈલ દુકાનમાંથી ૮૯ હજાર ઉપરાંતનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ પકડાયા .. Uncategorized 26/12/2025 દાહોદ પોલીસમાં આંતરિક બદલીઓનો દોર,8 પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બે પી.એસ.આઇ બદલાયા.. Uncategorized 26/12/2025