läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદમાં ગાજવીજ તેમજ ભારે પવન સાથે આવેલા વરસાદમાં સરકારી અનાજ ગોડાઉનના પતરાનો શેડ તૂટ્યો, અનાજ પલળ્યો..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ગાજવીજ તેમજ ભારે પવન સાથે આવેલા વરસાદમાં સરકારી અનાજ ગોડાઉનના પતરાનો શેડ તૂટ્યો, અનાજ પલળ્યો..

દાહોદ તા. 21

 દાહોદમાં ચોમાસાના આગમન પૂર્વે જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના લીધે દાહોદના ચાકલીયા રોડ પર આવેલા સરકારી અનાજના ગોડાઉનનો પતરા નો શેડ ઉડી જતા રાહત દર નો અનાજ પલળી ગયો હતો. એટલું જ નહીં શેડ તૂટી જવાના કારણે વીજવાયરો કપાઈ જતા વીજ સપ્લાય બંધ થયો હતો. સાથે જ શેડ ઉડીને રસ્તા પર પડતા તે સમયે રસ્તા પર અવર-જવર નહિવત રહેતા અકસ્માત ટળ્યો હતો 

અરબ સાગરમાં સાયકોલોનીક સર્ક્યુલેશનની અસર થતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 21 થી 26 સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી આપી હતી. તેના લીધે દાહોદમાં ચોમાસાના વિધિવત રીતે આગમન પહેલા જ કમોસમી વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. દાહોદ શહેર સિવાય ઝાલોદ લીમડી, લીમખેડા બારીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ભારે પવનના કારણે દાહોદના સરકારી અનાજના ગોડાઉનના શેડ ઉડીને રસ્તા પર પડ્યા હતા. જોકે આ દરમિયાન જાહેર માર્ગ ઉપર કોઈ અવર-જવર ન રહેતા મોટી જાનહાનની ટળી હતી. પરંતુ સેડ ઉડવાના કારણે વીજ વાયરો કપાઈ જતા એક તરફ અંધારપટ થયું હતું.ત્યારે બીજી તરફ સરકારી ગોડાઉનનો શેડ ઉડી જતા ગરીબ વ્યક્તિઓને વિતરણ કરાતો રાહતર ના અનાજનો જથ્થો ભીનું થવા પામ્યો હતો.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se