odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદના રેલવે કોલોની માં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ,પુરવઠા તેમજ મામલતદાર ની ટીમે બે સ્થળે નરોડા પાડી 23 સિલિન્ડર જપ્ત કર્યા..  પુરવઠા તેમજ મામલતદાર ની ટીમે રેલવે કોલોનીમાં ધરોડા પાડી ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કર્યો..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના રેલવે કોલોની માં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ,પુરવઠા તેમજ મામલતદાર ની ટીમે બે સ્થળે નરોડા પાડી 23 સિલિન્ડર જપ્ત કર્યા..

પુરવઠા તેમજ મામલતદાર ની ટીમે રેલવે કોલોનીમાં ધરોડા પાડી ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કર્યો..

દાહોદ તા.05

દાહોદમાં રેલવે કોલોની માં આવેલા ક્વાટરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે. દાહોદ મામલતદાર તેમજ પુરવઠાની ટીમે બાકીના આધારે શહેરના પટેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ તેમજ ભોઈવાડા સ્થિત નજમી મહોલ્લામાં દરોડા પાડી 23 જેટલા ગેસ સિલિન્ડરો તેમજ ગેસ રિફિલિંગ કરવા માટેની મોટર તથા પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલી રહ્યો હતો જેની બાતમી દાહોદ મામલતદાર તેમજ પુરવઠા વિભાગને થતા પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી, શૈલેષભાઈ અડ, દુષ્યંતભાઈ ગરાસીયા

તેમજ દાહોદ મામલતદાર પ્રદિપસિંહ ગોહિલ સહિતની ટીમે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ નંબર E787 ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહ ના ત્યાં દરોડા પડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર પાઇપ તેમજ ઘરેલુ ગેસના 9 ભરેલા 4 ખાલી તેમજ ત્રણ ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો

તેવી જ રીતે શહેરના ભોઈવાડા વિસ્તારમાં આવેલા નજમી મોહલ્લામાં કુતુબુદ્દીન ના ઘરે દરોડા પાડી 5 ઘરેલુ ગેસના તેમજ 2 કોમર્શિયલ સિલિન્ડર મળી કુલ 23 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરી જે તે ગેસ એજન્સીમા જમા કરાવી ઉપરોક્ત બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre