öppna spela om riktiga pengar säker sida för spela nu
äkta casinoupplevelse
spelautomater
fakta om spela online
bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

પાણીનો પોકાર:નલ સે જળ યોજના ફારસરુપ,ગ્રામ્ય વિસ્તારોમાં પગ સે જલની યોજના પર તરસ છુપાવતા ગ્રામજનો.. દાહોદ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતે જ પાણીનો કકળાટ, જંતુજન્ય પાણી પીવા ગ્રામિણો મજબૂર.

Editor Dahod Live
2 Min Read

પાણીનો પોકાર:નલ સે જળ યોજના ફારસરુપ,ગ્રામ્ય વિસ્તારોમાં પગ સે જલની યોજના પર તરસ છુપાવતા ગ્રામજનો..

દાહોદ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતે જ પાણીનો કકળાટ, જંતુજન્ય પાણી પીવા ગ્રામિણો મજબૂર.

હેડપંપો શોભાના ગાંઠીયા સામાન, કડાણા અને હાપેશ્વર નર્મદા પાણીના દાવાઓ પોકળ

આંતરિયાળ વિસ્તારોમાં પરિસ્થિતિ દયનીય,

મહિલાઓ અને બાળકો આક્રા તાપમા ઉઘાડા પગે દિવસભર પાણી ભરવા મજબૂર 

દાહોદ તા.03

દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના આંકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ નાના બાળકો ખુલ્લા પગે દિવસભર માથે વજનદાર બેડા સાથે વિકાસશીલ ગૂજરાતમાં પોતાની કમનસીબીને કોસી રહ્યા છે.

દાહોદ શહેરના ખરેડી,દેલસર, ભાઠિવાડા સહિતનાં સ્માર્ટ સિટી દાહોદની આસપાસ વસેલા આંતરિયાળ ગામોમાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે.ખરેડી તેમજ ભાઠીવાડા સહિતના ગામોમાં નળ સે જળ યોજનાં માત્ર કાગળ પર જ હયાત છે. જેનાં પગલે આ ગામમાં વસવાટ કરતા ગ્રામજનો એકમાત્ર કુવા પર જ નિર્ભર છે.

ગામની મહિલાઓ વહેલી સવારથી નાના ભૂલકાઓ, શાળાએ જતા બાળકીઓ સહિત સમગ્ર પરિવારજનોને સાથે રાખી ઉનાળાના આકરા તાપમાં માથે વજનદાર પાણીના બેડા, ખુલ્લા પગે દિવસના આઠથી દસ ફેરા પાણી ભરવા માટે ગામના કુવે આવવું પડે છે. એમાંય જોજન દૂરથી પાણી લેવા આવતા આ ગ્રામજનોને ફિલ્ટર વગરનું જંતુનાશક પાણી પીવા નસીબમાં આવ્યું છે.

ખરેડી વિસ્તારમાં તો કુવામાં જીવાણુઓ પણ તરતા જોવા મળી રહ્યા છે. એક તરફ સામાન્ય ચૂંટણી છે.બીજી તરફ ઉનાળાની શરૂઆત છે. હમણાં જ જો આ પરિસ્થિતિ છે તો ઉનાળાના મધ્યાહને ગ્રામજનોને પાણી ઉપલબ્ધ થશે કે કેમ તે પણ વિચાર માંગી રહે તેવો પ્રશ્ન છે.? વિકસિત ભારતના સપના સેવનાર ભારતમાં આઝાદીના અમૃતકાળમાં વિકાસના મોડલ પર સમગ્ર વિશ્વ ફલક પર નામના મેળવનાર ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની આદિવાસીઓની આવી કકોડી હાલતમાં જીવન નિર્વાહ કરવા મજબૂર બનતા પોતે ભારત દેશમાં પેદા થયા હોવાનું અફસોસ વ્યક્ત કરી રહ્યા છે

ત્યારે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાતાડુંગરી જળાશય મારફતે ગામના તળાવો ભરવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ યોજનામાં ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તો આતરિયાલ વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તકલીફો અને પરેશાનીઓનો અંત આવે તેમાં કોઈ બેમત નથી.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se
se erbjudanden hos spela om riktiga pengar

https://nonswedishcasino.se

för den som gillar riktiga pengar

besök sidan för spela med MiFinity
spela online