સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઇ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઇ.

ગરબાડા તા. ૧

આજ રોજ CHC ગરબાડા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદયકુમાર તિલાવત અને જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અધિકારીશ્રી ડૉ આર.ડી પહાડિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા ના અધિક્ષક ડૉ આર.કે.મહેતા સાહેબ ના અધ્યક્ષતમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે રંગોળી તેમજ HIV એઇડ્સ જન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન ICTC વિભાગના ICTC કાઉન્સિલર અમરસિંહ અમલિયાર અને લેબ.ટેકનીશિયન ધિરજકુમાર ચાવડા તેમજ સમગ્ર CHC ગરબાડા ના સ્ટાફ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં ડૉ આર કે મહેતા સાહેબ અને કાઉન્સિલર દ્વારા IEC અને HIV એઇડ્સ વિશે હાજર રહેલ સમગ્ર દર્દીઓને સમજણ આપી હતી

Share This Article