સિંગવડ તાલુકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંગવડ બજારમાં સ્વચ્છતા માટે રેલી નીકળવામાં આવી હતી                   

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :-   સિગવડ               

સિંગવડ તાલુકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંગવડ બજારમાં સ્વચ્છતા માટે રેલી નીકળવામાં આવી હતી       

સીંગવડ તા. ૧

સિંગવડ તાલુકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 1 9 2023 ના રોજ સિંગવડ બજારમાં પ્રાથમિક શાળાના સ્ટાફ સાથે સ્વચ્છતા માટે રેલી નીકાળીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા કે જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં. સ્વચ્છતા જાળવી. સ્વચ્છતા ત્યાં પ્રભુતા નો વાસ વગેરેના બેનરો લગાવીને તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા માટે નારા લગાવીને લોકોને જાગૃતી ના ભાગરૂપે સિંગવડ પ્રાથમિક શાળા થી રાધે કૃષ્ણ મંદિર ફરીને સિંગવડ પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ કરવામાં આવી

Share This Article