ગરબાડા માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ

ગરબાડા તારીખ 21  

ગરબાડા મામલતદાર કે.પી સવાઈ નાયબ મામલતદાર યુવરાજસિંહ ગઢવી પી.એસ.આઇ જે.એલ પટેલ AT. ટીડીઓ મહેશ પટેલ RFO એમ એલ બારીયા ઉપસ્થિત રહ્યા

 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગરબાડા માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યો હતો જે યોગ કાર્યક્રમમાં ગરબાડા મામલતદાર કે.પી સવાઈ નાયબ મામલતદાર યુવરાજસિંહ ગઢવી પી.એસ.આઇ જે.એલ પટેલ AT. ટીડીઓ મહેશ પટેલ RFO એમ એલ બારીયા તેમજ આરોગ્ય અધિકારી એ.આર ડાભી ઉપસ્થિત રહ્યા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ કરીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગરબાડા પોલીસ , મામલતદાર ,તાલુકા પંચાયત આરોગ્ય વિભાગ, શિક્ષકો, વન વિભાગ સહિતના કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાયા હતા.

Share This Article