સંતરામપુર પોલિસનો સપાટો:લોકડાઉન દરમિયાન 120 ઉપરાંત વાહનો ડિટેઇન કર્યા

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.04

સંતરામપુર પોલીસ લોકડાઉન દરમિયાન 120 વાહનો ડિટેઇન કર્યા,

સંતરામપુર નગરમાં છેલ્લા એક અઠવાડિયામાં નગરના અલગ અલગ વિસ્તારોમાં સંતરામપુર પોલીસ 120 વાહનો ડિટેઇન કર્યા હતા.કેટલાક વાહનો પાસે આરસી બુક લાઇસન્સ પિયુસી નિયમોનો ભંગ કરવો અલગ-અલગ પ્રકારના કલમ લગાવીને વાહનો ડિટેઇન કરવામાં આવેલા હતા સંખ્યાબંધ વાહનો પોલીસ સ્ટેશનમાં જમા થતાં વાહનોનો જમાવડૉ  જોવા મળ્યો હતો.પોલીસ સ્ટેશનમાં વાહનો મુકવા માટે જગ્યા ઓછી પડી ગઈ ક્યારે બાજુ છે મોટરસાયકલ રીક્ષાઓ ફોરવીલ તમામ વાહનો પોલીસ સ્ટેશન મા ભરાઈ ગયું જોવા મળે છે. લોકડાઉનના શરૂઆતથી 144 લાગુ કર્યા પછી સંતરામપુર પોલીસ પોલીસે સતત કામગીરી હાથ ધરી હતી ત્યાર પછી સંતરામપુરના લોક ડાઉનલોડ સંતરામપુર નગર અમલ કરતા જોવા મળે છે.

Share This Article