Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધ્યતન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેર નું ઉદઘાટન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વરદ હસ્તે થયું.

January 7, 2023
        1450
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધ્યતન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેર નું ઉદઘાટન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વરદ હસ્તે થયું.

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

દાહોદ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ની ઉપસ્થિતિમાં સાયન્સ અને ટેકનોલોજી ને સાર્થક કરતા એક પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું છે જેની વિશેષતા એ છે કે દરેક મહેમાનો અને મુલાકાત કરનાર લોકો ને અને મહાનુભાવો ને QR વાળી એક ફાઈલ આપવામાં આવી હતી જે ફાઈલ માં જે કોઈ પ્રોજેક્ટ વિશે માહિતી મેળવવી છે તે પ્રોજેક્ટ નો QR code scan કરવાથી એ પ્રોજેક્ટ ની પૂરેપૂરી માહિતી આપડા મોબાઈલમાં ઉપલબ્ધ થઇ જતી હતી તે ખરેખર ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી નો વિદ્યાર્થીઓ દ્વારા થયેલો અવિરત પ્રયાસ છે અને તે સૂચવે છે કે આ પ્રોજેક્ટ ફેર કઈક બધા કરતાં જુદો અને અલાયદો છે જે આપડા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની ઈચ્છાઓ છે તેને પરિપૂર્ણ કરી આગળ વધતા ગુજરાતના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!