Tuesday, 01/07/2025
Dark Mode

કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મતદાન કરીને જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવાનો આપ્યો સંદેશો

December 5, 2022
        1896
કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મતદાન કરીને જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવાનો આપ્યો સંદેશો

રાજેશ વસાવે :- દાહોદ 

કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મતદાન કરીને જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવાનો આપ્યો સંદેશો

૦૦૦

કલેક્ટર ડો. ગોસાવી અને તેમના ધર્મપત્ની આજે સામાન્ય માણસની જેમ મતદાન મથકે કતારમાં ઉભા રહ્યા

૦૦૦કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મતદાન કરીને જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવાનો આપ્યો સંદેશો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ આજે ઝાલોદ રોડ સ્થિત આઇટીઆઇ ખાતેના મહિલા સંચાલિત સખી મતદાન મથકે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કરીને મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. જિલ્લાના તમામ મતદારો આજે અવશ્ય મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય.કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મતદાન કરીને જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવાનો આપ્યો સંદેશો

કલેક્ટર ડો. ગોસાવી અને તેમના ધર્મપત્ની આજે સામાન્ય માણસની જેમ મતદાન મથકે કતારમાં ઉભા રહ્યા હતા અને તેમનો વારો આવ્યે તેમણે મતદાન કર્યું હતું. તેમણે અહીં ઉભા કરાયેલા સેલ્ફી પોઇન્ટ ખાતે સેલ્ફી લઇને મતદાન કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સખી મતદાન મથકે પ્રિસાઇડીંગ ઓફિસરશ્રી થી લઇને સુરક્ષા વ્યવસ્થા સહિતનો તમામ સ્ટાફ મહિલા સંચાલિત છે. તેમજ મતદાન મથકને સુંદર રીતે શણગારવામાં પણ આવ્યું છે.

૦૦૦*કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મતદાન કરીને જિલ્લાના મતદારોને અવશ્ય મતદાન કરવાનો આપ્યો સંદેશો*
૦૦૦
*કલેક્ટર ડો. ગોસાવી અને તેમના ધર્મપત્ની આજે સામાન્ય માણસની જેમ મતદાન મથકે કતારમાં ઉભા રહ્યા*
૦૦૦
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ આજે ઝાલોદ રોડ સ્થિત આઇટીઆઇ ખાતેના મહિલા સંચાલિત સખી મતદાન મથકે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કરીને મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. જિલ્લાના તમામ મતદારો આજે અવશ્ય મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય.
કલેક્ટર ડો. ગોસાવી અને તેમના ધર્મપત્ની આજે સામાન્ય માણસની જેમ મતદાન મથકે કતારમાં ઉભા રહ્યા હતા અને તેમનો વારો આવ્યે તેમણે મતદાન કર્યું હતું. તેમણે અહીં ઉભા કરાયેલા સેલ્ફી પોઇન્ટ ખાતે સેલ્ફી લઇને મતદાન કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સખી મતદાન મથકે પ્રિસાઇડીંગ ઓફિસરશ્રી થી લઇને સુરક્ષા વ્યવસ્થા સહિતનો તમામ સ્ટાફ મહિલા સંચાલિત છે. તેમજ મતદાન મથકને સુંદર રીતે શણગારવામાં પણ આવ્યું છે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!