ગરબાડા તાલુકા નવા ફળિયા CHC ખાતે એક નવેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ,ગરબાડા

 

ગરબાડા તાલુકા નવા ફળિયા CHC ખાતે એક નવેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

તા.1 ડિસેમ્બર

પ્રાપ્ત માહિતી અનુસાર 1 ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે ગરબાડા તાલુકાની નવા ફળિયા CHC 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવા ફળિયા CHC ના ડોક્ટર આર કે મહેતા દ્વારા મોડેલ સ્કુલ તરુણીઓ તેમજ સારવાર માટે આવનાર દર્દીઓને એઇડ્સ કઈ રીતે ફેલાય છે અને તેને કઈ રીતે અટકાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને સાથે જ કિશોર સ્વાસ્થ વિષય અને વ્યસનના દુષ્પ્રભાવ વિષય પર માહિતી આપવામાં આવી હતી જેમાં રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

Share This Article