Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ તાલુકા પોલીસે ફોરવીલર ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી જેલ ભેગો કર્યો…

November 7, 2022
        917
દાહોદ તાલુકા પોલીસે ફોરવીલર ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી જેલ ભેગો કર્યો…

રાજેશ વસાવે, દાહોદ 

 

દાહોદ તાલુકા પોલીસે ફોરવીલર ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી જેલ ભેગો કર્યો…

 

 

દાહોદ તા.૦૭

 

દાહોદ તાલુકા પોલીસે અલ્ટો ગાડીમાં ૨૯.૦૦૦ ઉપરાંતનો વિદેશી દારૂ ભરી લઈ જવાતો દારૂના જથ્થા સાથે એક આરોપીઓને ઝડપી પાડી પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

દાહોદ તાલુકા પોલીસના માણસો પુસરી ગામના હાઇવે પર પેટ્રોલીગમાં હતા તે સમયે પોલીસના માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે દાહોદ તાલુકાના પુસરી ગામના હાયવે પરથી અલ્ટો ગાડીમાં વિદેશી દારૂ ભરી લઈ લવાય છે જેવી બાતમી મળતા બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર વોચ ગોઠવી સામેથી આવતી બાતમી વાળી ઓલ્ટો ગાડી જેનો નંબર ય્ત્ન ૦૬ છમ્ ૩૭૬૬ નંબર જેને પોલીસે ઈસારોં કરતા ઓલટો ગાડીના ચલાકે ગાડી દૂર જઈ ઉભી રાખી પોલીસના માણસોએ ગાડીની તલાસી લેતા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો મુદ્દમાલ સાથે આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી દારૂની બોટલો ૨૮૮ જેની કુલ કિંમત ૨૯.૩૭૬ રૂપિયાનો જણાવવામાં અવાયું હતું જે આરોપીનો નામ અમરસિંહભાઈ વણઝારા ગુણા નિશાળ ફળિયું દેવગઢ બારીયા જેનામાં પર પોલીસે પ્રોહીએક્ટ મુજબજ઼બનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!