odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ગરબાડા તાલુકાના પાટાડુંગરી ગામ ખાતેથી અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા તાલુકાના પાટાડુંગરી ગામ ખાતેથી અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તારીખ ૨૨ સપ્ટેમ્બર ના રોજ ગરબાડા તાલુકાના પાટાડુંગરી ગામ ખાતે એક ખેતરમાં આ અગજર જોવા મળતા ખેતરના માલિક દ્વારા ઓલ એનિમલ રેગ્યુલર ટીમનો સર્પક કરવામાં આવ્યો હતો માહિતી મળતાની સાથે જ ઓલ એનીમલ રેસ્ક્યુટ ટીમ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડીગઈ હતી અને અજગર ને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહા મહેનતે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કર્યા બાદ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અજગર ની લંબાઈ 10 ફૂટ અને તેનો વજન 15 kg છે જેને રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગ દ્વારા પંચકેસ જ કરવામાં આવ્યો હતો અને આ અજગરના જંગલ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવ્યો હતો

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar