દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાનુ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયું..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાનુ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયું..

 

દાહોદ તા.25

 

 દાહોદ તાલુકાનાં મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા સ્ત્રીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 100 સગર્ભા બહેનો તપાસ કરવામાં આવી જેમાં સગર્ભા ને FCM નાં ઇંજેક્શન આપવામાં આવ્યાં સગર્ભા બહેનને આર્યન સુક્રોઝ ના બોટલ ચઢાવવા આવ્યાં 03 બહેનોનું હિમોગ્લોબિન 7%થી ઓછું હતું 58 સગર્ભા નું હિમોગ્લોબિન 8થી10% હતુ સગર્ભાનું હિમોગ્લોબિન 10થી11%હતું 45 સગર્ભાનું હિમોગ્લોબિન 11%થી ઉપર હતું અને સગર્ભા બહેન જેનો પહેલીવાર ડિલિવરી થવાની છે 03 ખિલખિલાટ વાન સગર્ભા બહેનોને લેવા મુકવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી આમ તમામ સગર્ભા બહેનો પોષણ અને લીલા પાંદડાંવાળા શાકભાજી વધુ લેવા એના વિશે વિગતવાર માહિતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આપવામાં આવી હતી

Share This Article