જીગ્નેશ બારીઆ @દાહોદ / કપિલ સાધુ @ સંજેલી
દાહોદ ફુડ એન્ડ ડ્રગ વિભાગના સંજેલી ખાતે ધામા,ખાદ્ય પદાર્થ જેવા કે, મરચા પાવડર, હળદર પાવડર, ઘી અને રતલામી સેવના નમુના લેવામાં આવ્યા, સંજેલી પંથકમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગની ચેકીંગ દરમિયાન ૧૧ પેઢીઓને નોટીસ તેમજ નાસ્તાની દુકાનોનોમાંથી અખાદ્ય તેલ તેમજ અન્ય ભેળસેળ યુક્ત સામગ્રીનું સ્થળ પર નાશ કરતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ.
દાહોદ તા.૧૦