ફતેપુરા જાગૃતિ જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રવેશ વિતરણ કરાયું..

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલા :- ફતેપુરા 

 

ફતેપુરા જાગૃતિ જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રવેશ વિતરણ કરાયું..

 

મંડળના પ્રમુખ ના વરદ હસ્તે પરીક્ષા પ્રવેશ વિતરણ કરવામાં આવ્યું

 

ફતેપુરા તા.23

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલજાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા માં ધોરણ 10અને 12નાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આગામી સોમવારથી શરૂ થતી બોર્ડની પરીક્ષાનો શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડૉ. કિશોરભાઈ તાવિયાડ સાહેબ ને હસ્તે પરિક્ષા લક્ષી માર્ગદર્શન આપી તેમનાં હસ્તે પરિક્ષા ની હોલતિકીત નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આચાર્ય શ્રી જે.આર.પટેલ સાહેબ પણ પરિક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું હતું તેમજ શાળા ના શિક્ષકો શ્રી ડી. જે. વણકર તથા એસી. સી. ભોયા ધ્વરા શુભેચ્છાઓ પાઠવી હતી અને આસ્ક્રીમ આપી મોં મીઠું કરાવ્યું હતું.

Share This Article