Wednesday, 05/02/2025
Dark Mode

હસ્તેશ્વર સ્કૂલ મોટાહાથીધરા લીમખેડા ખાતે હૈદરાબાદમાં ડો.પ્રિયંકા.રેડ્ડી પર થયેલ ગેંગરેપ અને મર્ડરના વિરોધમાં સ્કૂલના બાળકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી

હસ્તેશ્વર સ્કૂલ મોટાહાથીધરા લીમખેડા ખાતે  હૈદરાબાદમાં  ડો.પ્રિયંકા.રેડ્ડી પર થયેલ ગેંગરેપ અને મર્ડરના વિરોધમાં સ્કૂલના બાળકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી

અભેસિંહ રાવલ @ લીમખેડા

લીમખેડા તા.02
શ્રી હસ્તેશ્વર સ્કૂલ મોટાહાથીધરા લીમખેડા ખાતે આજ રોજ હૈદરાબાદ મા ડો.પ્રિયંકા.રેડ્ડી પર થયેલ ગેંગરેપ અને મર્ડરના વિરોધમાં હસ્તેશ્વર સ્કૂલ ના બાળકો દ્વારા એક કેન્ડલ માર્ચ અને મોંન રાખવામાં આવ્યું હતું.જેમાં સ્કૂલ ના જી.કે.જી થી લઈ ધોરણ 12 સુધીના તમામ બાળકોએ ભાગ લઈ 2 મીનીટ નું મોંન ધારણ કર્યું હતું.કાર્યક્રમમાં સંસ્થા ના ટ્રસ્ટી ભરતભાઇ ભરવાડ હાજર રહ્યા હતા અને દેશભરમાં છાસવારે થતા આવા હીનકૃત્યોની નિંદા કરી દોષીતોને કડક માં કડક સજા થાય તેવી માંગ કરી હતી. 

error: Content is protected !!