હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરાના આરોગ્ય કર્મીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું,નિરાકરણ ન થાય તો આંદોલનના મૂડમાં કર્મીઓ
સુખસર તા.29
ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ના છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા જલત આંદોલનો કરવા ના હોવાનો આવેદન શુક્રવારના રોજ ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારીને આપવામાં આવ્યું હતું
ફતેપુરા તાલુકામાં આરોગ્ય વિભાગમાં પંચાયત સેવાના કર્મચારીઓ ફરજ બજાવે છે જેઓને છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી તેઓના ૧૩ જેટલા પ્રશ્નો બાબતે અગાઉ રજૂઆતો કરી હતી જેનો હજુ સુધી નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મીઓની આંદોલનના મૂડમાં હોવાનું જાણવા મળ્યું હતું અને શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મીઓએ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જમા જણાવ્યું હતું કે ૧૩ જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી રાજ્ય મહાસંઘ ગાંધીનગર ની સૂચનાથી આવનારા સમયમાં કર્મચારીઓ જલત આંદોલન કરશે તેઓ તાલુકા આરોગ્ય સંઘના પ્રમુખ ભરતભાઈ કટારા એ જણાવ્યું હતું.
ફતેપુરાના આરોગ્ય કર્મીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું
Quotes by TradingView
About Author
Editor Dahod Live
Latest News
National
- 06/04/2023
- 01/11/2022
- 18/06/2022
- 10/06/2021
Gujarat
- નવસારી ખાતે નવનિર્મિત ઢોડિયા સમાજ ભવનના લાભાર્થે નવસારી ઢોડિયા સમાજ પ્રીમિયર લીગ-2025નું ભવ્ય સમાપન.27/02/2025
- 04/12/2024
- 14/09/2024
- 31/08/2024
Sports
- 10/03/2023
- 16/09/2022
- 21/06/2022
- 10/06/2021
- 12/05/2021
- 20/04/2019
- 18/04/2019
- 17/04/2019
- 17/04/2019
કંજેટા નજીક આવેલ રતનમહાલ ધોધ ફરી જિંદા થયો! #દાહોદLive #દાહોદવરસાદ #રતનમહાલધોધ
Dahod Live views 120 minutes ago
દાહોદ જિલ્લાના આ ડેમમાં પાણીની ભારે આવક થતા 9 ગામોમાં એલર્ટ જાહેર. #DahodFloodAlert #dahod #shorts
Dahod Live 1.5K views 30/06/2025 12:18
દાહોદ જિલ્લાના આ ડેમમાં પાણીની ભારે આવક થતા 9 ગામોમાં એલર્ટ જાહેર. #DahodFloodAlert #dahod
Dahod Live 1.4K views 30/06/2025 11:59
દાહોદના બસ સ્ટેશન પર ભૂગર્ભ ગટરના ખાડામાં ગાય ખાબકી, ફાયર અને જીવદયાનું રેસ્ક્યૂ.!!#shorts #dahod
Dahod Live 4.2K views 29/06/2025 17:21
દાહોદમાં ST બસનો આતંક:15 દિવસમાં ચોથો અકસ્માત, યુવક ભોગ બન્યો.l #Roadaccident #dahodlive #shorts
Dahod Live 6.2K views 29/06/2025 17:03
દાહોદમાં ST બસનો આતંક:15 દિવસમાં ચોથો અકસ્માત, યુવક ભોગ બન્યો.l #Roadaccident #dahodlive #dahodnews
Dahod Live 10K views 29/06/2025 16:25
સ્માર્ટ સિટી દાહોદમાં વરસાદી પાણીની નિકાલ માટે કરેલી વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા.? #SmartCityDahod
Dahod Live 1.5K views 29/06/2025 07:08
दाहोद में वलसाड एक्सप्रेस ने बढ़ाई यात्रियों,बुजुर्गों और मरीजों की परेशानी.! #railways #dahodnews
Dahod Live 4.6K views 28/06/2025 21:25