odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદના ગમલા નજીક પાટાડુંગરી કેનાલમાં ફોર વ્હીલ ગાડી ખાબકી,ચાર બાળક સહિત પાંચને રેસ્ક્યૂ કરાયા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના ગમલા નજીક પાટાડુંગરી કેનાલમાં ફોર વ્હીલ ગાડી ખાબકી,ચાર બાળક સહિત પાંચને રેસ્ક્યૂ કરાયા..

દાહોદ તા.૧૮

દાહોદ તાલુકાના ગમલા ગામે એક ફોર વ્હીલર ગાડી પાટાડુંગરી ની કેનાલમાં ખાબકી પડતા ગાડીમાં સવાર ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

દાહોદના કમલા ગામેથી પાટાડુંગરી ની કેનાલ તરફથી એક ફોર વ્હીલર ગાડી પસાર થઈ રહી હતી. આ ફોર વ્હીલર ગાડીમાં ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિઓ સવાર હતા તેવા સમયે ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી કેનાલમાં ખાબકી ગઈ હતી. ઘટનાને પગલે બુમાબુમ મચી જતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. કેનાલના પાણીમાં ડૂબી રહેલ ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિઓના ભારે જેહમત બાદ રેસ્ક્યુ કરી તેઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ પ્રકારની ન થતા સૌ કોઈએ હાથકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ ગાડીને કેનાલમાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre