Friday, 27/12/2024
Dark Mode

સિંગવડમાં ગોધરા સુધી અવરજવર કરવા માટે એક પણ બસ ન હોવાથી પેસેન્જરોને હાલાકી..

August 7, 2021
        1088
સિંગવડમાં ગોધરા સુધી અવરજવર કરવા માટે એક પણ બસ ન હોવાથી પેસેન્જરોને હાલાકી..

કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડ તાલુકામાં ગોધરાથી અવરજવર કરવા માટે એક પણ બસ ન હોવાથી પેસેન્જરોને હાલાકી

સિંગવડ તાલુકા માં ગોધરાથી આવવા માટે એક પણ બસો ન હોવાથી પેસેન્જરોને પડતી તકલીફો               

સીંગવડ તા.07                        

સિંગવડમાં ગોધરા સુધી અવરજવર કરવા માટે એક પણ બસ ન હોવાથી પેસેન્જરોને હાલાકી..

#Paid pramotion

Contact us :-The New Achiever Prescience School

સિંગવડ તાલુકામાં ગોધરાથી આવવા માટે એક પણ બસો નો રૂટ ન હોવાથી પેસેન્જરોને તકલીફનો સામનો ઉઠાવવો પડતો હોય છે જ્યારે કોરોનાની બીજી લહેર આવી તેના પહેલા ગોધરા ડેપોની ત્રણ બસ ચાલતી હતી.તેમાં પહેલી 06:15 ગોધરા થી સિંગવડ આવતી હતી.અને તે સીંગવડ થી ગોધરા જતી હતી.તો તેમાં ગોધરા જવા માટે પેસેન્જરોને આ બસનો લાભ મળતો હતો જ્યારે બીજી બસ 12:30 વાગે વાગ્યા અરસામાં ગોધરા થી ઉપડી સિંગવડ થઈ સંજેલી જતી હતી તે બસમાં પણ પેસેન્જરો

સિંગવડમાં ગોધરા સુધી અવરજવર કરવા માટે એક પણ બસ ન હોવાથી પેસેન્જરોને હાલાકી..

મળી રહેતા હતા.અને સાંજે ગોધરા થી 3:30 અરસામાં ઉપડતીને સિંગવડ થઈ સંજેલી જતી હતી.તે પછી સંજેલી થી સિંગવડ થઈને ગોધરા જતી હતી આ બસમાં પણ પેસેન્જરો મળી રહેતા હતા અને આ બસોમાં રોજના અપડાઉન કરવા વાળાઓને આ બસ નો ફાયદો મળી રહેતો હતો પરંતુ આ બસો બીજી કોરોના  ની લહેર આવી તેના પછી બંધ કરી હતી તો તે આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી જ્યારે બીજી જગ્યા ની બધી બસો ચાલુ કરી દેવામાં આવી પરંતુ સિંગવડ આવા માટેની બસો બંધ કરી દેતા લોકોને હાલાકી ઉઠાવી પડતી હોય છે હમણાં થોડા ટાઈમ પહેલા 7 વાગ્યે ગોધરા થી સિંગવડ થઈને સંતરામપુર જતી બસને પણ બંધ કરી દેવાતા આ બસ નો પણ લાભ મળતો હતો તે બંધ થઈ જતા ગોધરા થી જે પેસેન્જરને સીંગવડ આવું હોય તો તે માટે પીપલોદ ફરીને આવું પડે છે જ્યારે આ ફરી ને આવવામાં પેસેન્જર નો ટાઈમ વેડફાય છેઅને તેમને ભાડાના રૂપિયા પણ વધારે લાગતા હોય છે જો આ બધી બસો પાછી ચાલુ કરવામાં આવે તો આ પેસેન્જરને બસો નો લાભ મળી રહે અને એના માટે વારંવાર તેમના અધિકારીઓ અને રજૂઆતો કરવામાં આવ્યા છતાં તે બસૉ આજ દિન સુધી ચાલુ કરવામાં નહીં આવતા પેસેન્જરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આના માટે લાગતા વળગતા અધિકારી તથા સ્થાનિક નેતાઓ દ્વારા બસૉ ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!