ફતેપુરા તાલુકામાં રસ્તાના રીપેરીંગ કામ માં પણ બેદરકારી
ફતેપુરા તાલુકામાં ચોમાસામાં વરસાદના પાણીથી રસ્તાઓ તૂટી ગયા હતા જેના રીપેરીંગ કામ માં પણ વેઠ ઉતારાઇ હોવાનું જણાયું છે. રીપેરીંગ કર્યાના બે દિવસમાં જ ખાડાઓ પડી ગયા હતા લેવલીંગ કર્યા વગર જ પુરાણ કરી દેવામાં આવતા ફરીથી તૂટી જવા પામ્યા છે. વહિવટી અધિકારીઓ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે…