Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર થી સંતરોડ નો મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં મોટુ અકસ્માત સર્જાવાની સેવાતી ભીતી

સંતરામપુર થી સંતરોડ નો મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં મોટુ અકસ્માત સર્જાવાની સેવાતી ભીતી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.18

સંતરામપુર થી સંતરોડ નો મુખ્ય માર્ગ પર ખાડા પડતા અકસ્માતનો ભય સંતરામપુર થી સંતરોડ ગત વર્ષે મુખ્ય રસ્તો બનાવવામાં આવેલો હતો એક જ વર્ષમાં આ માર્ગ ઉપર 50 કિલોમીટરની અંતર ૧૫ થી ૨૦ જેટલા મોટા મોટા ખાડા પડેલા જોવા મળ્યા છે આ મુખ્ય માર્ગ જ્યાં ચોવીસે કલાક વાહન ચાલકોની અવરજવર ચાલુ રહેતી હોય છે આ જગ્યાએ આવા મોટા ખાડા ના કારણે કેટલીકવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા છે વાહનચાલકો આવા ખાડાના કારણે ભારે હાલાકી વેઠી રહ્યા છે તંત્ર દ્વારા તંત્રની ઘોર બેદરકારી જોવાઈ રહેલી છે આવા જગ્યાએ જ વાહનચાલકોની રોજની અવરજવરની સંખ્યા વધારે હોય છે વાહન ચાલકોનો mentalist અને ઈંધણ બંને નુકસાન વેઠી રહેલા છે આવા મુખ્ય માર્ગની મારા મત અને ખાડા પૂરવામાં આવે વાહન ચાલકોની માંગણી છે જો વહેલી તકે આવા મોટા ખાડાઓ પુરા નહીં તો અકસ્માત સર્જાય જાનહાની થાય તો જવાબદાર તંત્ર કોણ તે પ્રશ્ન પણ ઉભો થયેલો છે જ્યારે મુખ્યમંત્રીએ ગુજરાતભરમાં પડેલ ખાડાઓ પુરવા માટે ના જાહેરાત કરી સંતરામપુર થી સંતરોડ ના તારા મોટા ખાડા કેમ બાકી રાખ્યા તે યક્ષ પ્રશ્ન જનમાનસમાં ચર્ચાઈ રહ્યું છે

error: Content is protected !!