Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુરમાં પંચમહાલ-દાહોદ-મહીસાગર પ્રજાપતિ સમાજ દ્વારા 14 મો સમૂહ લગ્ન યોજાયો: 13 યુગલો સપ્તપદીના ફેરા ફરી પરિણયસૂત્રના તાંતણે બંધાયા

સંતરામપુરમાં પંચમહાલ-દાહોદ-મહીસાગર પ્રજાપતિ સમાજ દ્વારા 14 મો સમૂહ લગ્ન યોજાયો: 13 યુગલો સપ્તપદીના ફેરા ફરી પરિણયસૂત્રના તાંતણે બંધાયા

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.16

સંતરામપુર નગરમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર પ્રજાપતિ સમાજ દ્વારા 14 મો સમૂહ લગ્ન યોજાયો સંતરામપુર નગરમાં આજરોજ પ્રતાપપુરા વિસ્તારમાં પંચમહાલ દાહોદ મહીસાગર પ્રજાપતિ સમાજ દ્વારા સંતરામપુરમાં ૧૪ 14 મો સંતરામપુર ખાતે સમૂહ લગ્ન યોજાયો હતો પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયો 13 યુગલો પરણી મંગલસૂત્ર તાંતણે બંધાયા લગ્નજીવનના પરણીય પ્રભુતાના પગલા પડયા સંતરામપુર પ્રતાપપુરા વિસ્તારમાં યોજાયેલો આ સમૂહ લગ્નમાં પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્ય આયોજક પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રજાપતિ સમાજ દ્વારા તમામને કન્યાદાનમાં અને તમામ વસ્તુઓ આપવામાં આવેલી હતી આ સમૂહ લગ્નનું આયોજન પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ મંત્રી શંકરભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલું હતું શું કે બાપુજી ફટાફટ અને કમિટી દ્વારા કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું બે ખુરશી તાંબાના લોટા paytm પાણીનો જગ વગેરે આપવામાં આવેલું હતું આ સમૂહ લગ્નમાં સંતરામપુર ના ધારાસભ્યો કુબેર ડીડોર માજી ધારાસભ્ય gm ડામોર નગરપાલિકાના પ્રમુખ લીલાબેન ડામોર તમામ હાજર રહ્યા હતા પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહ લગ્ન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઈલિયાસ

error: Content is protected !!