Tuesday, 03/12/2024
Dark Mode

સિંગવડ તાલુકા માં ૪૫ વર્ષથી ઉપરની વયના લોકોને કોવિડ ના રસીકરણ ડોઝ આપવામાં આવ્યું   

સિંગવડ તાલુકા માં ૪૫ વર્ષથી ઉપરની વયના લોકોને કોવિડ ના રસીકરણ ડોઝ આપવામાં આવ્યું   

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકા માં ૪૫ વર્ષથી ઉપરની વયના લોકોને કોવિડ ના રસીકરણ ડોઝ આપવામાં આવ્યું

સીંગવડ તા.01

સિંગવડ તાલુકા માં સરકારની ગાઈડલાઈન મુજબ તથા દાહોદ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય વિભાગ દ્વારા ૧લી એપ્રિલથી 45 પ્લસ ઉપરના લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવાનો ચાલુ કરવામાં આવ્યો હતો.તેમાં સિંગવડ બજારમાંથી પણ વેપારીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા ખાતે કોરોનાની રસીનો ડોઝ લેવામાં આવ્યો હતો.તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસામાંથી ૧૧૦ જેટલા કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા હતા.જ્યારે છાપરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.આજ રીતે બધા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણના ડોઝ મૂકવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

error: Content is protected !!