Friday, 26/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકા પંચાયત ચાર ઉમેદવારીપત્રો ભરાયા:જિલ્લા પંચાયતનો ઉમેદવારીપત્રો હજી સુધી ખાતું ખોલ્યું નથી:ઉમેદવારી પત્રો ભરવાના આજે ત્રીજા દિવસે તાલુકા:પંચાયતના ફક્ત ૪ ઉમેદવારીપત્ર રજૂ થયા

ફતેપુરા તાલુકા પંચાયત ચાર ઉમેદવારીપત્રો ભરાયા:જિલ્લા પંચાયતનો ઉમેદવારીપત્રો હજી સુધી ખાતું ખોલ્યું નથી:ઉમેદવારી પત્રો ભરવાના આજે ત્રીજા દિવસે તાલુકા:પંચાયતના ફક્ત ૪ ઉમેદવારીપત્ર રજૂ થયા

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયત ચાર ઉમેદવારીપત્રો ભરાયા:જિલ્લા પંચાયતનો ઉમેદવારીપત્રો હજી સુધી ખાતું ખોલ્યું નથી:ઉમેદવારી પત્રો ભરવાના આજે ત્રીજા દિવસે તાલુકા:પંચાયતના ફક્ત ૪ ઉમેદવારીપત્ર રજૂ થયા

ફતેપુરા તા.10

ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો અને ફતેપુરા તાલુકામાં સમાવેશ જિલ્લા પંચાયતની 6 બેઠકોનું જાહેરનામું પછી થયા બાદ ઉમેદવારીપત્ર રજૂ કરવાના આજે ત્રીજા દિવસે તાલુકા પંચાયતના 4 ઉમેદવારો ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.જ્યારે જિલ્લા પંચાયતના ઉમેદવારી પત્રો નો આજે ત્રીજા દિવસે પણ ખાતું ખોલ્યું નથી.ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટો તથા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયતનું સીટ માટે નું માટેનું આવનાર દિવસોમાં ચૂંટણી યોજાનાર હોય જેના ઉમેદવારી પત્ર ભરવાના આજે ત્રીજા દિવસે તાલુકા પંચાયત કચેરીમાં ઇટા તાલુકા સીટ ના 2 ઉમેદવારીપત્રો જ્યારે મામલતદાર કચેરીમાં કરમેલ તાલુકા સીટ ના 2 ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે ઉમેદવારી પત્ર ભરવાના આજે ત્રીજા દિવસે જિલ્લા પંચાયતના સીટ પર ઉમેદવારીપત્ર નહીં ભરાતા ખાતું ખોલ્યું નથી.

error: Content is protected !!