Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ તાલુકાના કતવારા નજીક ખુંટખેડા ગામે દોઢેક માસ પહેલા રાત્રીના સમયે દંપતિને બાનમાં લઇ માર મારી રોકડ રુપિયા તથા ચાંદીના દાગીના મળી કુલ 49,000 ની લુંટનો ભેદ ઉકેલાયો:લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુત્રધાર સહીત બે આરોપીઓને ઝડપી પાડી 33,500 મુદ્દામાલ જપ્ત કર્યો

Dahod Live Desk….

દાહોદ તાલુકાના કતવારા નજીક ખુંટખેડા ગામે દોઢેક માસ પહેલા રાત્રીના સમયે દંપતિને બાનમાં લઇ માર મારી રોકડ રુપિયા તથા ચાંદીના દાગીના મળી કુલ 49,000 ની લુંટનો ભેદ ઉકેલાયો:લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય સુત્રધાર સહીત બે આરોપીઓને ઝડપી પાડી 33,500 નો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા સાંપડી છે.

દાહોદ તાલુકાના કતવારા નજીક ખુંટખેડા ગામે દોઢેક માસ પહેલા રાત્રીના સમયે દંપતિને બાનમાં લઇ માર મારી રોકડ રુપિયા તથા ચાંદીના દાગીના મળી કુલ 49,000 ની લુંટનો ભેદ ઉકેલાયો:લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુત્રધાર સહીત બે આરોપીઓને ઝડપી પાડી 33,500 મુદ્દામાલ જપ્ત કર્યો

પ્રાપ્ત માં હિતી અનુસાર ગત તારીખ 20.06.2020 ના રોજ રાત્રીના સમયે કતવારા નજીક ખુંટખેડા ગામે અજાણ્યા ચાર જેટલાં લૂંટારુ ગેંગે એક ઘરમાં ઘુસી જઇ અંદર પેટીમાં મુકી રાખેલ રોકડ રુપિયા 40, 000 તથા ઘરની બહાર સુતેલ બહેનને માર મારી પહેરેલ સોના ચાંદીના દાગીના તેમજ મોબાઇલ ફોન મળી કુલ 49, 000 ની માલમત્તાની લૂંટ કરી નાસી ગયા હતા.ત્યારબાદ લૂંટની વારદાતને અંજામ આપનારા લૂંટારુ ગેંગને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરની સુચનાના આધારે એલ.સી.બી. પીઆઇ બી.ડી.શાહ ના માર્ગદર્શનમાં એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી પી.એમ.મકવાણા સહીત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તવારા નજીક પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન આ ટીમ ને માહિતી મળેલ કે જાલત અવંતીકા હોટલની બાજુમાં પંન્ચરની દુકાન પાસે બે ઇસમો વી.એસ.વિકટર મોટર સાયકલ લઇ ઉભા છે.તે સમયે એલસીબીએ ત્યાં પહોંચી વોચ ગોઠવેલ તે દરમ્યાન બન્ને ઇસમો પોલીસને જોઇ દાહોદ તરફ ભાગવા જતા આ ટીમોએ તેઓનો પીછો કરી ઝડપી ઘનિષ્ટ પુછપરછ દરમિયાન

દાહોદ તાલુકાના કતવારા નજીક ખુંટખેડા ગામે દોઢેક માસ પહેલા રાત્રીના સમયે દંપતિને બાનમાં લઇ માર મારી રોકડ રુપિયા તથા ચાંદીના દાગીના મળી કુલ 49,000 ની લુંટનો ભેદ ઉકેલાયો:લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુત્રધાર સહીત બે આરોપીઓને ઝડપી પાડી 33,500 મુદ્દામાલ જપ્ત કર્યો

 ૧ ) અર્જુનભાઇ લખીયા ભાઇ જાતે.ડામોર રહે . મોટી ખરજ માળફળીયું તા.જી. દાહોદ ( ૨ ) પીટુભાઇ રમેશભાઇ ભાભોર રહે.છરછોડા સરપંચ ફળીયું તા.ગરબાડા જી . દાહોદ જણાવી દોઢ માસ આગાઉ ખૂંટખેડા ગામની લૂંટની ઘટના ને અંજામ આપ્યાનું જણાવ્યુ હતું.ત્યારબાદ એલસીબીએ રોકડ રુપિયા 5000 / – તથા ચાંદીની પાયલ નંગ -2આશરે 70 ગ્રામ વજનના કિ.રૂ .3050 / તથા મો.સા.કિ.રૂ .25,000 તથા આરોપીનં -1ની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ -1 ની કિ.રૂ 500/- મળી કુલ 33, 500 નો મુદ્દામાલ ઝડપી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

દાહોદ તાલુકાના કતવારા નજીક ખુંટખેડા ગામે દોઢેક માસ પહેલા રાત્રીના સમયે દંપતિને બાનમાં લઇ માર મારી રોકડ રુપિયા તથા ચાંદીના દાગીના મળી કુલ 49,000 ની લુંટનો ભેદ ઉકેલાયો:લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુત્રધાર સહીત બે આરોપીઓને ઝડપી પાડી 33,500 મુદ્દામાલ જપ્ત કર્યો

error: Content is protected !!