Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને 251 રાહતકીટ નું વિતરણ કરાયું.

સિંગવડ તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને  251 રાહતકીટ નું વિતરણ કરાયું.

 કલ્પેશ શાહ @ સીંગવડ

સિંગવડ તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી 251 રાહતકીટ નું વિતરણ કરાયું.

સીંગવડ તા.11

સિંગવડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં સહયોગ થી કોરોના જેવી મહામારી બીમારી તથા lockdown ના સમયમાં જરૂરિયાત મંદોને લોકોને ખાવાના સામાનની 251 કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું તથા બીજા ૩૦૦થી ૪૦૦ કીટ ની સામાન ની તૈયાર કરી બીજા ગામોમાં વિતરણ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું આ lockdown ના લીધે ગરીબો તથા વિધવાઓને માટે અનાજ તથા ખાવા ની સામગ્રી ઓ તૈયાર કરીને બધા લોકો દ્વારા પોતપોતાના લગતી સેવામાં પોતાનો અમૂલ્ય સમય તેમજ રોકડ રકમનો સહયોગ કરીને દાતાઓ ને સિંગવડ તાલુકા પ્રાથમિક શિક્ષક મહા સંઘના કાર્યકર્તા તથા સર્વેને સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!