સીંગવડમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મીટીંગ યોજાઇ.

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ       

 

સીંગવડમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મીટીંગ યોજાઇ.

સીંગવડ મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સરકારી કર્મચારીઓની મિટિંગ યોજવામાં આવી.. સિંગવડ મામલતદાર એન એન બારીઆ ના અધ્યક્ષ સ્થાને 26 7 22 ના રોજ હર ઘર તિરંગા અંતર્ગત મીટીંગ મામલતદાર કચેરી સિંગવડ ખાતે યોજાય હતી જેમાં મામલતદાર એન એન બારીયા દ્વારા મિટિંગમાં દરેક સરકારી કર્મચારીઓને બોલાવીને દરેક લોકોને હર ઘર તિરંગામાં સહભાગી થઈ સફળ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું તથા આગામી તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સિંગવડ સહિત સમગ્ર તાલુકાનાં દરેક ઘરે તિરંગો લગાવી કાર્યક્રમ સફળ બનાવવા ઉપસ્થિત દરેક કર્મચારીઓની જણાવવામાં આવ્યું હતું જ્યારે સિંગવડ નગરના દરેક ઘરે તિરંગો લહેરાઈ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે નાગરિકોના ઊર્મિ ભાવના જન્મે તથા રાષ્ટ્રભાવના મજબૂત થાય તેવા ઉદ્દેશથી હર ઘર તિરંગા કાર્યક્રમ આયોજનને સફળ બનાવવા ચોક્કસ આયોજન થાય તેના માટે આગામી 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન તમામ ઘર દુકાનો સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળો દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા મામલતદાર સિંગવડ દ્વારા મિટિંગ યોજાઇ અને લોકો રાષ્ટ્રભાવના સાથે જોડાય તેના માટે મામલતદાર સિંગવડ દ્વારા બધા જ કર્મચારીઓને આહવાન કર્યું અને કાર્યક્રમને સફળ બનાવવા જણાવ્યું હતું

Share This Article