કપિલ સાધુ :- સંજેલી
સંજેલીમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદના તોફાનથી સંતરામપુર તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થયો,તોફાનના લીધે ગોડાઉનના પતરા ઉડ્યા,વૃક્ષો ધરાશાયી
સંજેલી તાલુકામાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના તોફાનથી સંતરામપુર તરફ જવાના મુખ્ય માર્ગ બંધ થયો ત્યારે એક કરિયાણાની દુકાનના વેપારીના ગોડાઉનનાના ઉડયા પતરા માલ સામાનને થયું નુકસાન હોવાનું જાણવા મળેલ છે.
7 સપ્ટેમ્બર અને મંગળવારના સાંજના સમયે સંજેલી તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પણ થોડા સમય માટે તો તોફાન મચાવી દીધું હોય તેમ લાગ્યું હતું ત્યારે આ વાતાવરણને લઇ ને લોકો પણ ગભરાઈ ગયા હતા ત્યારે સંજેલી માજ એક કરિયાણાના દુકાનદાર ના વાવાઝોડાના કારણે ગોડાઉનના ઉપરના પતરા ઉડી ગયા હતા ત્યારે ગોડાઉનમાં પડેલો માલ સામાન પણ વરસાદ ના પાણી પડતા પલાળી જતા બગડી ગયો હતો ત્યારે વેપારીને પણ માલસામાન નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને અન્ય જગ્યાએ સંજેલી થી સંતરામપુર તરફ જતાં મુખ્ય માર્ગ પર જ ભારે પવનના કારણે એક ખજુરી ના મોટા ઝાડ તૂટી પડયું હતું અને રસ્તા પર પડતાં થોડા સમય માટે રસ્તો બંધ થઈ ગયો હતો સદ્નસીબે આ બંને સ્થળ ઉપર કોઈને જાનહાની થઈ ન હતી તેવું જાણવા મળેલ છે …
સંજેલી તાલુકામાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના તોફાનથી સંતરામપુર તરફ જવાના મુખ્ય માર્ગ બંધ થયો ત્યારે એક કરિયાણાની દુકાન ના વેપારી ના ગોડાઉનના ના ઉડયા પતરા માલ સામાન ને થયું નુકસાન