Tuesday, 16/04/2024
Dark Mode

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે પોલીસે નાકાબંધી દરમિયાન 4.33 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ચાલકને દિવસ દબોચ્યો 

May 13, 2022
        886
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે પોલીસે નાકાબંધી દરમિયાન 4.33 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ચાલકને દિવસ દબોચ્યો 

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે પોલીસે નાકાબંધી દરમિયાન 4.33 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ચાલકને દિવસ દબોચ્યો 

 

દાહોદ તા.૧૩

#paid promotion

[[ JOB VACANCY – Manujsar, Vadodara for FULL TIME

NEED 1 Accountant.

1 supervisor.

> Pls sent Resume on this WhatsApp no.

📞 Contact :7096577771 /9426250309.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામેથી પોલીસે નાકાબંધી દરમ્યાન એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૭૭,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૪,૩૩,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલકની અટક કર્યાંનું જાણવા મળે છે.

#paid promotion

શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..

ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ

[[ JOB VACANCY – DAHOD for FULL TIME

Accountant

At- Girdhar gunj Anaj market yard , Dahod

📞 Contact : 7096577771 / 9426250309

ગત તા.૧૨મી મેના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે નઢેલાવ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે ગાડીને ચારેય તરફથી પોલીસે ઘેરી લીધી હતી અને ગાડીમાં સવાર ચાલક કમલેશભાઈ નવલસિંહ હઠીલા (રહે. નેલસુર, બામણીયા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) નાની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલા નંગ. ૧૭૭૬ કિંમત રૂા. ૧,૭૭,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે એક મોબાઈલ ફોન તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી ગરબાડા પોલીસે કુલ રૂા. ૪,૩૩,૬૦૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ઝપાયેલ ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રત્નાભાઈ માવી (રહે. રીંગોલ, મધ્યપ્રદેશ) અને મનુભાઈ (રહે. કાલીયાવાડ, તા.ધાનપુર, જિ.દાહોદ)ની મદદગારીથી લાવ્યો હોવાનું કબુલતા ગરબાડા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!