ગરબાડા નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ફોગીગ કરવામાં આવ્યું.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ફોગીગ કરવામાં આવ્યું.

ગરબાડા માં જુદા જુદા વિસ્તારો આરોગ્ય વિભાગ દ્વારા ફોગીન કરાયું

 

ગરબાડા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગ નું ધ્યાન દોરતા નગર માં ફોગીન કરાયું

મલેરિયા ના અમુક કેસો દેખતા સાસવેતી ના ભાગ રૂપે ફોગીન કરાયું

 

ઋતુ જન્ય રોગોને ધ્યાનમાં રાખીને ગરબાડા તાલુકા આરોગ્યતંત્ર દ્વારા લોકો બીમારીના ભરડામાં ન ભરાય તેની સાવચેતી ના ભાગરૂપે આજ આજે તારીખ 08 સપ્ટેમ્બર ના રોજ ગરબાડા નગરમાં ફોગિગ કરવામાં આવ્યું હતું. મચ્છર નો ઉપદ્રવ વધતા ગરબાડા પંચાયત દ્વારા આરોગ્યતંત્રને ધ્યાન દોરતા ગરબાડા તાલુકા આરોગ્યતંત્ર દ્વારા આખા નગરમાં ફોગિગ કરવામાં આવ્યું. ડેન્ગ્યુ અને મલેરિયાના અમુક કેશો દેખા દેતા સાવચેતીના ભાગરૂપે આજે ફોગિગ કરવામાં આવ્યું.જેમાં આરોગ્ય વિભાગ ના કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતાં

Share This Article